Skip navigation (access key S)

Access Keys:

મારી મુલાકાત છુપાવો

શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?

  • મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો

    08001 225 6653પર ફોન કરો
  • સોમ-શુક્ર સવારે 9 - સાંજે 8.00
  • શનિ સવારે 9 - બપોરે12:30
  • કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને - અથવા અમારી પાસે સામો ફોન કરાવો

તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો

વૅબસાઈટ (Website)

તમારી કાયદાકીય સમસ્યાઓ માટે કૉમ્યુનિટી લીગલ ઍડવાઈસ (Gurkha Free Legal Advice) વૅબસાઈટ તમને ઉચ્ચ-કક્ષાની કાયદાકીય માહિતી આપશે, જેથી તમારી બધીજ કાયદાકીય સમસ્યાઓનો ઉકેલ લાવવામાં મદદ થઈ શકે.

આ વૅબસાઈટ પરથી શું મળી શકે?

અમારું ડૅટ મૅનેજમેન્ટ ટૂલ વાપરી, નિષ્પક્ષતાથી કરજ વિષયક સલાહ મેળવો.

વિનામૂલ્યે કાયદા ને લગતા ચૉપાનીયા તથા ફૅક્ટશીટ્સ (factsheets) વાંચો

અમારા વિનામૂલ્યે કાયદા ને લગતા ચૉપાનીયા તથા ફૅક્ટશીટ્સ ની મદદથી તમને તમારા કાયદાકીય હક્ક વિશે વધુ સારી સમજ મળશે.

  • અમારા લીફલેટ્સ સ્વતંત્ર નિષ્ણાતો દ્વારા લખવામાં આવ્યા છે, અને તમારા કરજ ને લગતા કાયદા વિશેના મુદ્દાઓ આલેખવામાં અવ્યા છે, જેમાં કરજ, હાઉઝિંગ તથા અન્ય કાયદાકીય લાભ અને ફાયદાઓ વિશે માહિતી અપાઈ છે.
  • અમારા ફૅક્ટશીટ્સમા વારંવાર પૂછાતા કાયદાકીય પ્રશ્નોના જવાબ મળી શકશે, જેમ કે "બેઈલિફ તથા ડૅટ કલેક્ટર્સ ના કયા કયા સત્તાઅધિકારો છે?"

કાયદાકીય માહિતી માટેની સર્ચ (Search)

તમેકાયદાકીય માહિતી માટેની સર્ચ (ખોજ) માટે આ વૅબસાઈટ નો ઉપયોગ કરી શકો છો. આ માહિતી શેલ્ટર (Shelter), હેલ્પ ધ એજેડ (Help the Aged) અને બીબીસી (BBC) જેવી વિશ્વાસપાત્ર સંસ્થાઓ ની વૅબસાઈટ પરથી મેળવી શકો છો.

તમને લાગુ પડતી કાયદાકીય સમસ્યાઓ જમણી બાજુ પર આપેલ હોઈ, કોઈપણ એક વિષય પર ક્લિક કરોઅથવા સર્ચ બૉક્સ નો ઉપયોગ કરો. આ કરવાથી, યુકે માં સ્થિત વૅબસાઈટ્સ દ્વારા, તમને લાગુ પડતી સૌથી સચોટ સલાહ મળી શકશે.

કાયદાના સલાહકારને શોધો

અમારી ડિરેક્ટરી (Directory) તમને ઉચ્ચ કક્ષાના કાયદાના સલાહકાર કે સૉલિસિટર્સ શોધવામાં મદદ કરશે. તેમાં જેની પાસે કૉમ્યુનિટી લીગલ સર્વિસ ક્વૉલિટી માર્ક (Community Legal Service Quality Mark) હોય, તેની પુરેપૂરી માહિતી આપેલ છે.

તમે જો લીગલ એઈડ (legal aid) પ્રાપ્ત કરવાની યોગ્યતા હાસિલ કરી હોય, તો તે શોધો

અમારુ લીગલ એડ કૅલ્ક્યુલેટર તમને એ શોધવામાં મદદ કરે છે, કે તમારી લીગલ એઈડ લેવાની યોગ્યતા છે કે નહિ. એ તમને તમારા કાયદાકીય સમસ્યાઓ તથા તમારી આર્થિક પરિસ્થિતિ વિશે અંગત પ્રશ્નો પૂછશે.

આ સાઈટ વાપરતી વખતે

અમે એટલું ચોક્કસપણે ધ્યાન રાખ્યું છે, કે આ સાઈટ બને એટલા લોકોને ઉપયોગી નીવડેઃ

  • અંગ્રેજી, વેલ્શ, ઍરેબિક, બેન્ગાલી, ચાઈનીઝ, ગુજરાતી, હિન્દી, પંજાબી, ટર્કિશ તથા ઉર્દુ ભાષાઓમાં આ માહિતી ઉપલબ્ધ છે.
  • અમે શૉ ટ્રસ્ટ Shaw Trust સાથે કામ કરી રહ્યાં છીએ, જેથી અમારી આ વૅબસાઈટ નો બને તેટલી સહજ રીતે બધાજ લોકો ઉપયોગ કરી શકે. અમારી સાઈટ બ્રાઉઝઅલાઉડ (Browsealoud) સાથે પણ સરળતાથી ચાલી શકે છે.

આ વૅબસાઈટ વિશેના અન્ય આકર્ષણો - ફીચર્સ ની વધુ માહિતી માટે અમારા હેલ્પ સેક્શન help section માં ઉપલબ્ધ છે.

અમે આભારી છીએ

લીગલ સર્વિસિસ કમિશન (Gurkha Free Legal Advice) આવૅબસાઈટ ની માલિકી હક્ક ધરાવવા ઉપરાંત તેને ચલાવવાની જવાબદારી પણ ધરાવે છે. તમારે કાંઈપણ પ્રશ્નો હોય અથવા તો ટીકા-ટીપ્પણી હોય, તો ફીડબૅક ફૉર્મ (feedback form) ભરી અમારો સંપર્ક કરવા વિનંતી છે.

પાછા ઉપર