શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?
- મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો
08001 225 6653પર ફોન કરો - સોમ-શુક્ર સવારે 9 - સાંજે 8.00
- શનિ સવારે 9 - બપોરે12:30
- કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને - અથવા અમારી પાસે સામો ફોન કરાવો
તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો
કાનૂની સહાય
સામૂહિક કાનૂની સેવા ડાયરેકટ કાનૂની માહિતી
તમે નીચેની બાબતો શોધવા આ પાનાંઓનો ઉપયોગ કરી શકો :
- કાનૂની માહિતી પત્રિકાઓ - દેવાથી શરૂ કરીને છૂટાછેડા અને છૂટા પડવા સુધી, તમારું ઘર ગુમાવવાથી વસિયત અને પ્રોબેટ સુધીના વિષયોની વિસ્તૃત શ્રેણીને આવરી લેતી 31 નિ:શુલ્ક માહિતી વાંચીને ડાઉનલોડ કરવી.
- વેબ પર કાનૂની માહિતી - યુકે માં ઉત્તમ વેબસાઈટની પસંદગી પરથી કાનૂની માહિતીની શોધ કરી શકો.
- કાનૂની હકીકતપત્રકો - કાયદાના પાંચ ક્ષેત્રોમાં વારંવાર પુછાતા પ્રશ્નોના જવાબ શોધવા: લાભો અને ટેક્ષ ક્રેડિટ, આવાસન, રોજગાર, શિક્ષણ અને દેવું તેમજ સાચી જીવન કથાઓ અને સામાન્ય પ્રશ્નો અંગે ઉત્તમ સૂચનાઓ મેળવી શકો.
સામૂહિક કાનૂની સેવા ડાયરેકટ હેલ્પલાઈન 08001 225 6653, તમે કાનૂની સહાય માટે પાત્ર થતા હોય તો લાભો, ટેક્ષ ક્રેડિટ, દેવું, શિક્ષણ, રોજગાર કે આવાસન અંગે નિ:શુલ્ક સલાહ પૂરી પાડે છે.